Skip to main content

Posts

Showing posts from January, 2019

All About Cataract । મોતિયાની એ.બી.સી.ડી.

All About Cataract । મોતિયાની એ.બી.સી.ડી. Click HERE For हिन्दी 
મોતિયો... આ શબ્દ સાંભળતા જ  ભલભલા ને ચક્કર આવી જાય, આખોં ની આગળ અંધારા આવી જાય, અવનવા સવાલો ઘેરી વળે, અને એ સ્વભાવિક છે કેમકે વિશ્વમાં થતાં કુલ આંધણાપણા ના ૮૦% દર્દીઓને તો ફક્ત મોતિયા ના કારણે જ અંધાપો આવે છે અને માટેજ એક ઉતાવળો  નિર્ણય (પછી એ ભલે ને સર્જન નો હોય કે નેત્રમણી નો) તમારી બાકી રહેલી જિંદગીનો જ નહીં પણ તમારા આધાર નો પણ આધાર છે.                   તો આવો આ જટિલ શબ્દ ની જળ સુધી પહોંચીએ, આનો મતલબ સમજીએ, આની સાથે લડતા શીખીએ, આના માટે ના શ્રેષ્ઠ વિકલ્પો વિષે જાણીએ, આના હાઉ ને દૂર કરીએ.



********************************************************************* નોંધઃ આ લેખ સામાન્ય દરેક વ્યક્તિ ને સમજવામાં સરળતા રહે તે હેતુ થી બનતી કોશિશે  સરળ ભાષાના પ્રયોગ તેમજ  જરૂરિયાત મુજબની જ વિગતોથી તૈયાર કરવામાં આવેલ  છે.
તા.ક. : આ લેખ નો ઉદ્દેશય ફક્ત સામાન્ય માહિતી પુરી પાડવા માટે છે, માટે આ માહિતી નો ઉપયોગ દર્દીએ જાતે ડોક્ટરની સલાહ વગર કરવો નહીં . તબીબી માહિતીમાં રોજેરોજ ક્રાતિકારી ફેરફારો થતા રહે છે, આ માહિતી અધૂરી, જૂની કે ભૂલવાળી હો…